________________
૬ જ્ઞાતધર્મકથા, ૭ ઉપાસક દશાંગ, ૮ અતકૃશાંગ, હું અનુત્તપિપાતિક દશાંગ, ૧૦ પ્રશ્નવ્યાકરણ, ૧૧ વિપાક ૧૨ દ્રષ્ટિવાદસૂત્ર.
હવે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં શું ફેરફાર છે તે અહીં જણાવે છે. –ઉતપન્ન થઈ ન શ નહિ પામેલ એવા પદાર્થને ગ્રહણ કરનાર વર્તમાનકાળ વિષયક મતિજ્ઞાન છે અને કૃતજ્ઞન તે ત્રિકાળવિષયક છે. એટલે જે પદાર્થ ઉત્પન્ન થયેલ છે, જે ઉત્પન્ન થઈ નાશ પામેલ છે અને જે હવે પછી ઉત્પન્ન થવાનું છે તે સર્વને શ્રુતજ્ઞાન ગ્રહણ કરનાર છે.
હવે અંગબ હ્ય અને અંગપ્રવિષ્ટમાં શું ભેદ છે તે જણાવે છે. વક્તાના ભેદથી આ બે ભેદ થયા છે, તે આ પ્રમાણે–સર્વજ્ઞ, સર્વદશી, પરમપિ એવા અરિહંત ભગ વાનેએ પરમ શુભ અને તીર્થ પ્રવર્તાવારૂપ ફળદાયક એવા તીર્થકર નામકર્મના પ્રભાવથી ઉમ્પ કિવા ઈત્યાદિ અર્થરૂપે કહેલું અને અતિશયવાળા તથા ઉત્તમ અતિશયવાળી વાઈ અને બુદ્ધિવાળા એવા જન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com