________________
મૈં, અવગ્રહાર્દિક ચાર, સ્પર્શનઅવગ્રહાદિ અઠ્ઠલીશ, (૨૮ ભેદને બહુ વગેરે છએ ગુણુતાં) એકસે ડસડ અને (૨૮ ને ખાર ભેદ સન્ધે ગુણુતાં) ત્રણશે' છત્રીશ ભેદો શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના થાય છે.
આત્પતિકી બુદ્ધિ આદિ ચાર ભેદે અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના જાણવા. ૧૯ २० श्रुतं मतिपूर्व इयनेकद्वादशभेदम् । શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોય છે, તે બે પ્રકારે છે—અ'ગખાદ્ય ૧ અને અગપ્રવિષ્ટ ૨, તેમાં પહેલાના અનેક અતે ખીજાના ખાર ભેદ છે.
સામાયિક, ચઉવિસત્થા, 'નક, પ્રતિક્રમણુ, કાયેમર્ગ, પચ્ચખ્ખાણુ, (આવશ્યક)એ છ અધ્યયના, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશા (દશાશ્રુતક),કલ્પ (વૃહત્ક૯૫), વ્યવહાર અને નિશીથસૂત્ર ઇત્યાદ્રિ મહ્ત્વએ એ બનાવેલા સૂત્ર તે અ’ગમાહ્ય શ્રુત અનેક પ્રકારે જાવુ.. અગપ્રવિણ શ્રુત ખાર ભેદે છે તે આ પ્રમાણે—૧ આચારાંગ, ૨ સૂત્રકૃતાંશ, ૩ સ્થાન.ગ. ૪ સચવાયાંગ, ૫ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ( ભગવતી),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com