________________
પણ સમ્યગ્દષ્ટિ તે છે. ૫ સમ્યકત કેટલા કાળ સુધી રહે ? એક જીવ આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉ. છથી છાસઠ સાગરોપમ સાધિક; ઘણા ને આશ્રયી સર્વ કળ. ૬ સમ્પર્શનને વિરહ કાળ કેટલે? એક જીવ આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી અર્ધપુત્રલ પરાવર્ત, ઘણા છોને આશ્રયી અંતર નથી. ૭ સભ્ય દર્શનને કે ભાવ હોય? ઔદયિક, પરિણામિક વર્ઝબાકને ત્રણ ભાવેને વિષે સમ્યગદર્શન હેય. ૮ ત્રણ ભાવે વર્તતા સમ્યગદર્શનીનું અલપ બહુત શી રીતે ? સર્વથી છેડા આપશમિક ભાવવાળા હોય, તેથી ક્ષાવિક ભાવવાળા અસંખ્યયગુણ, સાપશમિક તેથી પણ અસંખ્ય ગુણ અને સમ્યગૃષ્ટિ તે અનંતા કેવળી અને સિદ્ધિ મળીને અનંતા છે માટે ] ૮ ९ मतिश्रुतावाधिमनःपर्यायकेवलानि ज्ञानम् ।
મતિ, કૃત, અવધિ, મનઃ પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાનના લે છે. જેનું વર્ણન આગળ કહેવામાં આવશે.) ૯ ૨તમારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com