________________
૧૦
ચાડે છે, ગતી વડે વાયુથકી પણ અગળ જવા ચાહે છે, અંતિમ (સ્વયં ભ્રમણ) સમુદ્રને પીવાને ચારેછે. ૨૪-૨૫-૨૬
જે માટે જિનવચનનું એક પણ પદ, ઉત્તરેત્તર જ્ઞાનપ્રાપ્તિદ્વારા સ'સારના પારને પ્રાપ્ત કરાવનાર થાય છે, કેમફ્રે સામાયિક માત્ર પંદડે કરીને અનંત (જીવે!) દ્ધિ થયેલા છે, એમ શાસ્ત્રમાં સભળાય છે. ૨૭
તે કારણથી તે જિનવચનને સંક્ષેપથી અને વિસ્તા રથી ગ્રહણ કરવુ' તે કલ્યાણકારક છે, એમ સમજી તે જિનવચનને સદેહ રહિત ગ્રહણ કરવું, ધારી રાખવુ' અને ખીજાને કહેવુ ( ભણાવવુ'). ૨૮
દ્વિત વચનના શ્રવણથી સર્વ સાંભળનારને એકાન્ત ધર્મ ન થાય પણ અનુગ્રબુદ્ધિવર્ડ ખેલનારા વકતા (ઉપદેશક)ને તે અવશ્ય ધર્મ થાયજ ૨૯
તે કારણ માટે પોતાના શ્રમના વિચાર નહિ કરતાં હમેશાં મેાક્ષમાર્ગના ઉપદેશ કરનાર સ્વપને ઉપકાર કરે છે. ૩૦
આ સપૂર્ણ સસારમાં મેક્ષમાર્ગના ઉપદેશ શિવાય ખીજો કાષ્ઠહિતાપદેશ નથી, એ હેતુથી શ્રેષ્ઠ એવા આ મ ક્ષમાર્ગનેજ 'હું' (ઉમાસ્વાતિવાચક) વર્ણવીશ. ૩૧ ||તિ સભ્યન્ય જ્ઞાતિના કમાશા 10
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com