________________
૫૮
કરવી જોઇએ, તેમાં એકને માટે નિક્ષેપ ચાર પ્રકારે. જેમકે-ચે તન કે અચેતન દ્રવ્યનું છે એવું નામ આપીએ તે નામ; કષ્ટ પુસ્તક, ચિત્રકર્મ, ઈત્ય દિને વિષે “જી” એ પ્રકારે સ્થા૫ કરીએ તે સ્થાપના જીવ, દેવની પ્રતિમાની પેઠે ગુણ પર્યાય રહિત અનાદિ પરિણામિકભાવવાળે જીવતે દ્રવ્યજીવ, આ ભાંગે શૂન્ય છે, કેમકે જે અજીવનું જીવપણું થાય તે કથક કહેય, પણ તેમ થઈ શકતું નથી, એ પશમિકાદિભાવ સહિત ઉપગે વર્તતા જીવ તે ભાવજીવ. એ પ્રકારે અછવાદિ તથા દ્રગ્યાદિ સર્વ પદાર્થને વિષે જાણી લેવું. પણ કેટલાક પુદગલને દ્રવ્ય જીવ તરીકે માને છે, ૫ ६ प्रमाणनयैरधिगमः ।
એ છાદિ તનું પ્રમાણ અને નવડે જ્ઞાન થાય છે. ७ निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिवि.
વારતા !
નિર્દેશ [ વસ્તુ સ્વરૂપ કહેવું ], સ્વામિત્વ [ માલિકી. સાધન [ કારણ ], અધિકરણ [ અ ધારી, સ્થિતિ [કાળ], અને વિધાન [ 4 ], થી છાદિ તત્વોનું સાન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com