________________
પર
અને પાછળની પ્રાપ્તિ થયે છતે પ્રથમની પ્રાપ્તિ નિશ્ચ હાય. [ અર્થાત્ દર્શન હેાય ત્યારે જ્ઞાન, ચારિત્ર હોય કે ન હોય; જ્ઞાન હોય ત્યારે ચારિત્ર હોય કે ન હોય, પશુ ચારિત્ર હાય ત્યારે દર્શન જ્ઞાન હોયજ અને જ્ઞાન હોય ત્યારે દર્શન ડાયજ. 7 સર્વ ઇંદ્રિય અને અનિદ્રિયના વિષસની રૂપે પ્રકારે પ્રાપ્તિ તે સમ્યગ્દર્શન. પ્રશસ્ત દર્શન તે સમ્યગ્દર્શન. યુક્તિયુક્ત દર્શન તે સમ્યગ્દર્શન, વિનય અને વેચાવચ્ચ એ એ તપના સેઢા છે. તથા તર એ ચારિત્રના ભેદ છે. માટે જુદા· નથી કહ્યા. જ્યાં જ્ઞાન અને ક્રિયાથી મેક્ષ કહે છે ત્યાં દર્શનને જ્ઞાનમાં લેવુ. ૧ २ तत्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ।
તત્ત્વભૂત પદાર્થોનુ અથક તત્ત્વવડે (નિશ્ર્ચયથી) અર્થનુ શ્રદ્વાન તે સમ્યગ્દર્શન જાણવુ ન સમ્યગ્દર્શનના શમ, સવેગ, નિર્વેદ અનુક પ અન આસ્તિકણું એ પાંચ લક્ષણ છે. એ લક્ષોની અનુક્રમે પ્રધાનતા છે, અને પશ્ચા
નુપૂર્વીએ ઉત્પત્તિને અનુક્રમ છે.
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com