________________
जैनानन्द महोदधि रत्न २
|| ૐ મહમ્ ॥
॥ શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રમ્ ॥
પ્રથમોઅધ્યાયઃ ।
१ सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । સમ્યગ્દર્શન, સમ્યગ્નન અને સમ્યકચારિત્ર એ ત્રણે મળીને મોક્ષમાર્ગ છે.
એ ત્રણે એકત્ર હોય ત્યારેજ મેક્ષના સાધન છે. ત્રણમાંથી કાઇપણું. એકને અભાવ હોય તે તે મેક્ષના સાધન થઈ શકે નદ્ધિ. એ માંહે પ્રથમની પ્રાપ્તિ થયે છતે પાછળની પ્રાપ્તિની ભજના (હુંય કે. ન ાય) સમજવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com