________________
श्रमपविचिन्त्यात्मगतं तस्माच्छ्यः सदापदेष्टव्यम् आत्मानं च परं च हि हितोपदेष्टानुग्रहाति ३० नर्ते च मोक्षमार्गाद्धितोपदेशोऽस्ति जगति करनाऽस्मिन् तस्मात्परमिमयेवेति मोक्षमार्ग प्रवक्ष्यामि ॥ ३१
પરમ ષિ અને પરમ પૂજ્ય એવા વીર ભગવાનને ત્રિક૨ણ શુધિએ નમસ્કાર કરીને; અપ શબ્દ છતાં ઘણાં અર્થવાળે જે અરીહંત વચનના એક દેશ (ભાગ) ને સંગ્રહ કરનાર આ તત્વાર્થ વિગમ નામના લઘુ ગ્રન્થને શિષ્યના હિત માટે હું (ઉમાસ્વાતી વાયક) વર્ણન કરીશ. ૨૧-૨૨
મહાન, ઘણા મોટા વિષયવાળા અને દુર્ગમ(મુકેલીથી સમજાય તેવી છે ગ્રંથ અને ભાષ્યરૂપ કાંઠે છે જેને એવા જિનવચનરૂપી મહાસાગરને સંગ્રહ કરવાને કોણ સમર્થ થઈ શકે ? ૨૩
જે પુરૂષ અતિ વિશાળ ગ્રંથ અને અર્થ વડે પૂર્ણ જિનવચનને સંપૂર્ણ રીતે સંગ્રહ કરવાની ઇરછા કરે છે, તે મૂઢ મસ્તક વડે પર્વતને તેડવાને ચાહે છે, બે ભુજાવડે પ્રવીને ઉપાડવાને ચાહે છે, સમુદ્રને બે ભુજાઓ વડે તરી પાર પામવાને ચાહે છે અને વળી ડાભના અગ્રભાગવડે સન મુદ્ર (જળ) ને માપવા ચાહે છે, આકાશમાં ઉછળી ચંદ્રને ઉલંઘન કરવા ચાહે છે, મેરૂ પર્વતને હાથ વડે કપાવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com