________________
એવા મુજને મહેકાથી મહેતા અને ઇંદ્રાદિકને પણ પૂના એવા આપ શ્રી સ્તુતિ વિષયમાં આવ્યા છે. ૮. . .
ઇતિ એકાદશઃ
દ્વાદશ પ્રકાશ
હે પ્રભુ! પૂર્વ ભવમાં સ્પષ્ટ પુનઃ પુનઃ અભ્યાસથી આપે વૈરાગ્યને એવી રીતે પ્રાપ્ત કરેલ છે કે આ તીર્થકરના ભવમાં તે વૈરાગ્ય જન્મ પર્વત સહજ ભાવને પ્રાપ્ત થ યેલ છે. ૧.
હે નાથ ! સભ્ય રત્નત્રયીને આરાધનામાં કુશળ એવા આપને સુખ હેતુમાં જે નિર્મળ વૈરાગ્ય વર્તે છે તે ઈષ્ટ વિયેગાદિ દુઃખ હેતુઓમાં સંભવ નથી. આ શય એ છે કે દુઃખ હેતુથી ઉત્પન્ન થયેલે વૈરાગ્ય પગલાં માણસને ઉપજતા વૈરાગ્ય જે ક્ષણિક-પતગીઓ હોય છે અને સુખ હેતુઓનું એકાન્ત અનિત્યપણું સમજાયાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com