________________
૫૦
હે વીતરાગ ! સર્વત્ર ખલના પામતી આ મારી વાણી જે આપના ગુણ ગાન પ્રત્યે ખૂહાવાળી થઈ છે તે તેનું કલ્યાણ થાઓ ! આપના સદભૂત ગુણથી પરા મુખ એવી જીભનું પ્રજાજ શું છે ? કંઈજ નથી ૭.
હે પ્રભુ! હું આપને આધીન વર્તના પ્રખ્ય છે, સમ્યફ વામી સેવામાં નિપુણ દાસ છું અને આજ્ઞા વચનને ઉઠાવવામાં ચતુર એવે આપ સેવક (કિર), તેથી “ મારે સેવક છે' એમ એમ એટલે શબ્દ જપી આ૫ મને સેવક તરીકે સ્વીકારો. હે નાથ ! આથી વધારે શું યાચું ? આપના “એમ” એવા વચન ઉપરાંત થરીનું કહ્યું હું યાચતું નથી. ૮.
શ્રી હેમચંદ્ર સૂરિએ પ્રતિપાદિત કરેલા આ વિતરાગ તેત્રથી શ્રી કુમારપાલ ભૂપાલ અભીષ્ટ એ (મેલ) ફળ પામે ! ૯
“ઉકત તેત્રાર્થનું યથાવિધ પઠન, પાઠન, અવq, શ્રદ્ધાનાદિક કરનાર યજજન વર્ગનું પણ સર્વ શ્રેય થાઓ ! ઇતિરામ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com