________________
નથી. તવ ભાષ્યની પ્રશસ્તિના છ કલેક જે અમે આ ગ્રથને પ્રાંતે અર્થ સાથે આપેલ છે તેની મતલબ એ છે કે-શિવશ્રી વાચકના પ્રશિષ્ય શેષનંદિક્ષમણને શિષ્ય ઉચ્ચ નાગરી શાખામાં થયેલ ઉમાસ્વાતિ વાચકે તત્વાર્થધિગમ શાસ્ત્ર રચ્યું. વાચના ગુરૂની અપેક્ષાએ ક્ષમણમુંડપાદન પ્રશિષ અને મૂળ વાચકાચાર્યના શિષ્ય તેઓ હતા. તેમને જન્મ ન્યાધિકામાં થયે હતે વિહાર કરતાં કરતાં કુસુમપુર (પાટલીપુત્ર-પટના) નામના નગરમાં આ ગ્રંથ
છે. તેમનું નેત્ર કભીરિ અને તેમની માતાનું ગોત્ર વાત્રી હતું. તેમના પિતાનું નામ હવાતિ અને માતાનું નામ ઉમા હતું.
૧૦ ઉમાસ્વાતિ મહાજકત જંબુદ્વીપ સમાસ પ્રકરણના ટીકાકાર વિજયસિંહસૂરિ તે ટીકાની આદિમાં જણાવે છે કે-ઉમે માતા અને સ્વાતિ પિતા સ બંધથી તેમનું ઉમાસ્વાતિ નામ પડયું. વાચકને અર્થ પૂર્વધર લેવે કેમકે, પન્નવણા સૂત્રની ટીકામાં કહે છે કે-વાવા-પૂવૅવિરઃ
આ ગ્રંથને છપાવવામાં થયેલ ખલના માટે સકલ સંઘ સમક્ષ મિચ્છામિ દુક્કડ દઈને અજાજનેને સુધારી વાંચવા વિનંતી છે. •
લિ. પુરૂષોત્તમદાસ જયમલ સુરત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com