________________
વળી જે પુરૂષ ઉત્તમ કેવળજ્ઞાન ને પામીને પોતે કૃતાર્થ થયા છે છતાં બીજાઓને નિરંતર ધર્મને ઉપદેશ કરે છે તે ઉત્તમથકે પણ ઉત્તમ [ ઉત્તમોત્તમ છે અને તેથી તે સર્વને પૂજા એગ્ય (પૂજ્યમ) છે એમ જાણવું. ૬
તે માટે ઉત્તમત્તમ એવા અહંતજ લેકમાં અન્ય પ્રાણીઓને પૂજ્ય [મનાતા ] એવા દેવર્ષિ અને રાજાએ વડે પણ પૂજાવાને ગ્ય છે. ૭
* અરિહંતની પૂજા થકી મનની પ્રસન્નતા થાય અને તે (મનની પ્રસન્નતા) થીસમાધી થાય અને તે થકી વળી મેલ પ્રાપ્તિ થાય. આ કારણથી અરિહોની પૂજા કરવી એ ગ્ય છે. ૮
જે તીર્થંકરનામકર્મનું તીર્થ પ્રવર્તવવારૂપ ફળ (શાસ્ત્રમાં ) કહ્યું છે તેને (તીર્થંકરનામકર્મના) ઉદયથી કૃતાર્થ એવા પણ અરિહંત તીર્થ પ્રવર્તાવે છે. હું
જેમ સૂર્ય સવભાવે કરીનેજ લેકમાં પ્રકાશ કરે છે તેમ તીર્થકર પણ તીર્થ પ્રવર્તાવવાને પ્રવર્તે છે. કેમકે તીર્થ પ્રવર્તથવું એ તીર્થંકર નામકર્મને વિભવ છે).૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com