________________
પામે છે તે પુરૂષને દુખના નિમિત્તભૂત એ આ જન્મ પણ સારે મને કહેવાય છે. ૧
કર્મ અને તેનાથી થતાં દુઓની પરંપરા વાળા આ જન્મમાં જેવી રીતે કર્મ અને કલેશને અભાવ થાય તે પ્રકારે પ્રયત્ન કરવા જોઈએ, કર્મ કલેશ ને અભાવ થાય એજ પરમાર્થ (મોક્ષ) છે. ૨
કમને બંધ કરાવવાના સવભાવવાળા કષાય રૂપ દેને લીધે જે પરમાર્થ-મોક્ષની પ્રાપ્તિ ન થાય તે જેવી રીતે મોક્ષને અનુકૂલ એવા પુણ્યને અનુબંધ થાય તેવી રીતે નિરવધ (પાપ રહીત) કાર્ય કરવાં. ૩
અધમતમ (અત્યંત હલકે મનુષ્ય આલેક અને પલેકમાં દુઃખદેનારા કામનો આરં કરે છે, અધમ પુરૂષ આ લેકમાં ફળદાયક કર્મને કેવળ આરંભ કરે છે અને વિમધ્યમ પુરૂ તે ઉભયલેકમાં ફળદાયક કામ આવે છે. | મધ્યમપુરૂષ પાલેકના હિતને માટેજ નિરતર ક્રિયામાં પ્રવર્તે છે અને વિશિષ્ટ મતિવાળો ઉત્તમપુરૂષ તે મોક્ષને માટે પ્રયત્ન કરે છે. ૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com