________________
11.
૫૩ હૈદ, જીવન , ઈદ્રિય, ગતિ, શરીર, તેના પ્રત્યે અને હેતુઓ, આયુષ્યની હીયમાન અને અન્યથા સ્થિતિ વગેરે વર્ણવેલ છે. ત્રીજા અધ્યાયમાં નરક પૃથ્વી, નારક જવાની વેદના તથા આયુષ્ય, મનુષ્યક્ષેત્રનું વર્ણન અને તિચિના ભેદ તથા સ્થિતિ વગેરે આવે છે. ચેથા અધ્યાયમાં દેવવેક અને દેવતાઓની ઋદ્ધિ, જઘન્યકુ આયુષ્ય વગેરે બાબતે બતાવી છે. પાંચમા અધ્યાયમાં પતિકાયાદિ અજીવનું તથા દ્રવ્યનાં લક્ષણનું, છઠ્ઠામાં આસવનું, સાતમામાં દેશ અને સર્વવિરતિનું આઠમાંમાં મિથ્યાવાહિ હેતુથી થતા બંધનું, નવમામાં સંવર તથા નિર્જરાનું અને દશમા અધ્યાયમાં મોક્ષ તરવનું વર્ણન છે. તે પછી આખા ગ્રંથના સાર ૨૫ મેક્ષમાર્ગ ટુંકમાં વર્ણવેલ છે. ઉપસંહાર ૨માં ૩૨ કલેક વડે સિદ્ધનું સવરૂપ બહુ સારી રીતે વર્ણવેલ છે, અને પ્રાંતે ગ્રંથકારની પ્રશસ્તિ આપવામાં આવેલ છે
૫ પાંચ પ્રકરણના કર્તા પૂર્વધારી શ્રીમાન હમાસ્વાતિ વાચકે આ ગ્રંથ તેના ભાષ્ય સહિત ર છે આ ગ્રંથમાં સૂના કાંઈક ન્યૂન બસે કલેક અને ભાષ્યના ૨૨૦૦ કલેક છે. શ્રી સિદ્ધસેન ગણિકત [૧૮૨૦૨ શ્લોક પ્રમાણ ટીકા અને શ્રીમદ્ હરિભદ્રસુરિત (૧૧૦૦૦ કલેક પ્રમાણ) ટીકા આ સૂત્ર ઉપર થયેલ સભ્ય છે. આ બંને
•
•
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com