________________
99
૮૯ તથાયાધિગમ ” નામના આ ઉત્તમ દાર્શનિક ગ્રંથ તેના રહસ્ય સાથે અમોએ પ્રગટ કરેલ છે.
૩ આ ગ્રંથમાં સિદ્ધાંતના ગભીર અને નાના સંસ્કૃત સૂત્રામાં બહુ સરળ રીતે સમાવેશ કરેલ હાવાથી દરેક મુમુક્ષુ ભવ્યાત્માઓને ખાસ અભ્યાસ કરવા લાયક આ ગ્રંથ છે, તેથી મૂળ સૂત્ર, તેના ભાવાર્થ અને ભાષ્યને ટુંક સાર સરળ રીતે ગુજરાતી ભાષામાં આપવામાં આવેલ છે. અન્ય સંસ્થા તરફથી આ ગ્રંથ સભાગ્ય ભાષાંતર સાથે છપાવવામાં આવેલ છે; પર`તુ તે હિંદી ભાષામાં હોવાથી તેમજ ભાષાંતર શાસ્ત્ર રહસ્યના અજાણુ પાસે કરાવેલ હ થાથી તાત્ત્વિક ખાખતની તેમાં ઘણીએક સ્ખલનાએ ચચેવ છે; તેથી નવીન અભ્યાસીઓને તેના અભ્યાસની સરળતાને ખાતર અમાએ આ ગ્રંથ સરળ ગુર્જરભાષામાં તૈયાર કરી આપાગ્યે છે.
૪ આ ગ્રંથના દશ અધ્યાય છે. શરૂઆતમાં પ્રસ્તાવનારૂપે ૩૧ કાયિકાએ ગ્રંથકારે તેજ ભાષ્યની ભૂમિકામાં રચેલ છે, જે ખાસ મનન કરવા લાયક છે. તે પછી પહેલા અધ્યાયમાં સમ્યક્ત્વ, તત્ત્વા, નિક્ષેપાદિ, નિર્દેશાદિ તથા ચાિરા, માન અને સાત નયનુ સ્વરૂપ વર્ણવેલ છે. બીજા અધ્યાયમાં જીવેનું બ્રહ્મણ, આપશમિતિ ભાવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com