________________
ટીકાઓ ભાગ્ય પ્રમાણે છે, શ્રી સિદ્ધસેન ગણિકૃત ટકામાં દેવગુણાચા શરૂઆતની ૩૧ કારિકાઓ ઉપર ટીકા રચી છે અને બાકીની આખી ટીકા સિદ્ધસેન ગણિએ રચી છે- इतीय कारिकाटीका शास्त्रटीका चिकीर्षुणा,
संहब्धा देवगुप्तेन प्रीतिधर्मार्थिना सना, - હરિભદ્રસૂરિકૃત ટીકામાં હરિભદ્રસૂરિએ પા અધ્યાયબી ટકા કરેલી છે, અને બાકીની યશેઢે પૂર્ણ કરી છે. મલયગિરી મહારાજ પ્રજ્ઞાપના (પન્નવણા) સૂત્ર ઉપરની પિતાની ટીકામાં કહે છે કે- ચાર માળવા તથા તારાપેટી માહિતપિતિ તડપાઈ આ ઉપરથી સંભવિત છે કે મલયગિરી મહારાજે પણ લવાર્થ ઉપર ટકા બનાવી હશે.
૬ દિગમ્બર આસ્રાયમાં આ ગ્રંથ ઘણે પ્રચલિત હોવાથી સત્રના કેટલાક ફેરફાર સાથે આ ગ્રંથ તેઓ પિ તાના સંપ્રદાયમાં થયેલા ઉમાસ્વામીજીને બનાવેલ માને છે. આ સૂત્રની સંસ્કૃત તથા ભાષા ટીકાએ તેમનામાં પણ ધણી રચાએલ છે.
૭ આ ગ્રંથકારે ૫૦૦ પ્રકરણ રચ્યાં કહેવાય છે, તે પછી તવાર્યાધિગમ સૂત્ર, પ્રશમરતિ પ્રકરણ અને જબૂદ્વીપ સમાસ પ્રકરણ માત્ર હાલમાં લભ્ય છે. ક્ષેત્ર વિચાર જેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com