________________
ઉપર હુરિભદ્રસૂરિએ ટીકા રચી છે તે પણ ઉક્ત થકી રન લખેલ છે એમ માનવાને કારણે છે.
૮ કલકત્તાની રીયલ એસીયાટીક સોસાઈટી મારફત છપાએલ તરવાર્થ ભાષ્યની એપેન્ડીક્ષ ડી (પૃષ્ઠ ૪૪-૪૫), માં બીજા ગ્રંથોમાં ઉમાસ્વાતિ મહારાજના વચને [જે લભ્ય ગ્રંથમાં નથી તે ] કહીને જે ફકરા આપ્યા છે તેથી ૫૦૦ ગ્રે થે ઉમાસ્વાતિ મહારાજે બનાવેલ કહેવામાં આવે છે તે વાતને ટેકો મળે છે. તેમાં આપેલ ઉપરાંત નીચેના ફકરાઓ પણ તેમના ગ્રંથના હોય એમ જણાય છે. આ ફકરાઓમાં વાચક શબ્દ વાપર્યો છે તેથી ઉમાસ્વાતિ મહારાજના આ વચન છે એમ માની આ ફકરા ઉતાર્યા છે–
(એ) ભાવવિજયજી વિરચિત ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં નીચે મૂજબ લખાણ છે. અધ્યયન ૧૦, લોક ૧, પૃષ્ઠ ૨૪૪ બી (૨)
उक्तं वाचकमुख्यैःपरिभवसि किपिति लोकं, जरसा परिजर्जरीकृतशरीरम् । अचिरात्त्वमपि भविष्यसि, यौवनगर्व किमुदहसि ॥१॥
[ બી.] શાત્યાચાર્ય વિરચિત ઉત્તરાધ્યયન સૂવની વૃત્તિમાં નીચે મૂજબ આ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com