________________
-
B
ઉપોદ્ઘાત.
જન્મ મરણરૂપ સ`સારચક્રના ભ્રમણવર્ડ શ્રાંત થયેલ છવાનાં સંતપ્ત હૃદયાને શાંતિ આપી, તેની આધ્યાત્મિક ભાવનાઓને સતેજ કરી, તે ભાવનાદ્વારા પરમપદને અનુકૂળ પ્રવૃત્તિમાં તેને જોડી, અપવર્ગની પ્રાપ્તિ કરાવનાર સાત છે. પુસ્તકા તેવા જ્ઞાનની પ્રાપ્તિના સાધનભૂત હાવાથી પૂર્વકાળના મહા સમર્થ જ્ઞાની પુરૂષના રચેલા ગ્રંથા-મૂળ અધવા ચાલુ જમાનાની કસાયેલ્લી કલમથી લખાયેલા તેના ભાષાંતર (વિવેચન) સાથે અથમ નવીન પદ્ધતિથી વિદ્વાન મુનિવર્ય તથા શ્રાવકવર્ષના લખેલા કે સ ંશોધન કરી સ'ગ્રહ કરેલા ગ્રંથે અલ્પ મૂલ્યે આપી ગામા ગામ અને ઘરઘર તેને લાભ આપવાના અમારા આ પ્રયાસ છે, આ આવૃત્તિમાં મૂત્ર ભાગ મુખ્યતાએ શ્રેયસ્કર માંડલ તરફથી બહાર પડેલ ભાષાન્તરનાર છે. -
૨ તત્વ જ્ઞાનની પ્રાપ્તિદ્વારા મોક્ષપદ સરળતાથી મેળવી
શકાય એ વાત સિદ્ધ હોવાથી તત્વજ્ઞાનમય મેક્ષ માર્ગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com