________________
મા
રાધન કરવામાં તત્પર થયેલા અનતા જી પૂર્વે નિર્વાણુ પદને પામ્યા છે. વળી વર્તમાનકાળે મહાવિદેડાદિક ક્ષેત્રમાં કઇક ઉત્તમ જીવા મૈક્ષપદ પામે છે તેમજ ભવિષ્ય કાળમાં પણ બીજા ઉત્તમ જીવે નિર્વાણુ પદ પામશે, છ,
ૐ વીતરાગ ! પ્રસન્નતા કરવા માટે દીનતા તથને એકલી આપી આજ્ઞા વડેજ જીવે કર્મ રૂપી પજરમાંથી સર્વથા મુક્ત થાય છે (માટે ઉપર સક્ષેપમાં કહેલી જિન આજ્ઞાનુજ રહસ્ય સવિશેષ ગુરૂગમ્ય ધારી તેનુ જ આરા ધન કરવા અહેનિશ લક્ષ રાખવું ઉપયુક્ત છે. જ્યારે ભારે પશુ તેમ કરવા વડેજ કલ્યાણ છે.) ૮. હતિ. એકાનને તિતમ
વિંશતિતમ પ્રકાશ
કે વીતરામ ! આપના પાદીઠે લુ ઠતા મારા મસ્તક ઉપર પુણ્ય પરમાણુઓના કણીયા જેવી આપના ચરણની ૨૪ ચિરકાળ (મારા મેક્ષ થાય ત્યાં સુધી) સ્થિર થાઓ ! ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com