________________
Re
દિક ચિતન્યથી સંયુક્ત રહેવાથી ચિંતામણિ પ્રમુખ કરતાં અત્યંત ફળદાયી થઈ શકે છે. તેમનામાં સ્થાપેલી શ્રદ્ધા અને ભક્તિ જ આપણને કપલીની જેમ ફળ આપે છે. ૩.
હે વીતરાગ ! આપની સેવા કરતાં આપની આજ્ઞનું પાલન પરમ કલ્યાણકારી છે. કારણ કે આપની આજ્ઞા જ આરોધી છતી ફળ આપે છે અને વિરોધી છતી સં. સાર ફળ આપે છે. ૪.
હે પ્રભુ! હેય-ઉપાદેય વિષયક આપની આજ્ઞા સદાકાળ એવી છે કે કષાય, વિષય, પ્રમાદાદિ આ. શ્રવ સર્વથા હેય-ત્યાગવા ગ્ય છે અને સત્ય, શાચ ક્ષમા, માર્દવાદિક સંવર સર્વથા સેવવા છે. પ.
આશ્રવનું સેવન ભવભ્રમણ હેતુક થાય છે અને સંવરનું સેવન મોક્ષદાયક થાય છે. એ પ્રકારે સમસ્ત ઉપદે. શને સાર સંગ્રહ કરવા રૂપ આ “ આહિતિ મુષ્ટિ' યા ૮ મણિગાન ” કહેવાય છે. બાકીને બધે આનેજ વિસ્તાર જાણ. ૬.
એવી રીતે ઉપર જણાવેલી આપની આજ્ઞાનું આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com