SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Re દિક ચિતન્યથી સંયુક્ત રહેવાથી ચિંતામણિ પ્રમુખ કરતાં અત્યંત ફળદાયી થઈ શકે છે. તેમનામાં સ્થાપેલી શ્રદ્ધા અને ભક્તિ જ આપણને કપલીની જેમ ફળ આપે છે. ૩. હે વીતરાગ ! આપની સેવા કરતાં આપની આજ્ઞનું પાલન પરમ કલ્યાણકારી છે. કારણ કે આપની આજ્ઞા જ આરોધી છતી ફળ આપે છે અને વિરોધી છતી સં. સાર ફળ આપે છે. ૪. હે પ્રભુ! હેય-ઉપાદેય વિષયક આપની આજ્ઞા સદાકાળ એવી છે કે કષાય, વિષય, પ્રમાદાદિ આ. શ્રવ સર્વથા હેય-ત્યાગવા ગ્ય છે અને સત્ય, શાચ ક્ષમા, માર્દવાદિક સંવર સર્વથા સેવવા છે. પ. આશ્રવનું સેવન ભવભ્રમણ હેતુક થાય છે અને સંવરનું સેવન મોક્ષદાયક થાય છે. એ પ્રકારે સમસ્ત ઉપદે. શને સાર સંગ્રહ કરવા રૂપ આ “ આહિતિ મુષ્ટિ' યા ૮ મણિગાન ” કહેવાય છે. બાકીને બધે આનેજ વિસ્તાર જાણ. ૬. એવી રીતે ઉપર જણાવેલી આપની આજ્ઞાનું આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy