________________
પત્ર તૃણ કાષ્ઠ દિક, ચાલતા જળપ્રવાહના માર્ગે સંચર તે યુક્તિમતુ છે પરંતુ સામા પ્રવાહે સંચરતી વસ્તુ શી રીતે પ્રતીતિમાં આવે ? કેમ લોકો કબૂલ કરે ? કેમકે એવી રીતે સામા પૂરે સંચરતી વસ્તુ કયાંય દેખવામાં આવી ન હેય. ૭.
અથવા હે વીતરાગ ! અપમતિવાળા પરિક્ષકોના પરિક્ષણથી સર્યું. તેમજ હે જગત્ પ્રભુ આપની પરીક્ષા સંબંધી મારી પણ પિઠ્ઠાઈ (ગ્રબુદ્ધિ)થી સ. ૮.
હે પ્રભુ! સર્વ સંસારી જીના સવરૂપથી વિલક્ષણે જે કાંઈ બુદ્ધિશાળી જનેના વિચારમાં આવે તેજ આપનું લક્ષણ છે. ૯.
હે વીતરાગ ! આ જગતું કે, લેભ અને ભયથી વ્યાસ છે અને આપ એથી વિલક્ષણ હેવાથી અલ્પમતિવાળા પ્રાણીને પરોક્ષ છે. તેથી આપનું યથાર્થ સ્વરૂપ તેમની ગાવામાં આવી શકતું નથી. ૧૦.
ઇતિ અકાદશઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com