________________
8 આપની આકૃતિ બગડેલી નથી એટલે આપ માહિક વિકારરહિત અવિકૃત આકૃતિનેજ ધારે છે. ૨.
હે વીતરાગ ! વિશa, ધનુષ, અને ચાદિ શાસપારી હસ્તપલવાળા આપ નથી. તેમજ કામિનીના કેમળ અંગને આલિંગન દેવામાં પણ આપ આશ્ચત નથી. તથા પ્રકારના વિકારવજત આપ નિર્વિકારી છે. .
નિંદ્ય-લક વિરૂદ્ધ આચરણથી આપે અન્ય-લેકિ રની જેમ મહાજનને ત્રાસ ઉપજાવ્યું નથી તેમજ પ્રકેપ તથા પ્રસાદિકવડે દેવ મનુષ્યને આપે વિડબિત પણ કરેલ નથી. તેવા કાર્યથી આપ સદંતર દૂરજ છે. ૪.
વળી જગત્ની સૃષ્ટિ પાલન અને સંહાર કરવામાં અન્ય દેવેની પેરે આપ પ્રત્યે નથી તેમજ નટ વિટ ઉચિત નૃત્ય, હાસ્ય અને ગીતાદિક વિલાસ વડે આપે આ૫ની સ્થિતિ ઉતારી પાડી નથી. ૫.
હે વીતરાગ ! એવી રીતે આપ સર્વ સૈકિક રે કરતાં સર્વથા વિલક્ષણ છે. તે પછી પરીક્ષક કેએ દેવ તરીકે આપને કયા વાવડે ઓળખી હાયમાં સ્થાપવા ૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com