________________
કત કાતિ અને અનુમોદિત એવું મન વચન અને કાયાથી થયેલું મારું પાપ અપુનર્ભવે ( ફરી તેવી પાય પ્રવૃત્તિ ન થાય તેવા લક્ષ સહિત) મિથ્યા થાઓ, હું અને તકરણથી, કરેલાં પાપની માફી માગું છું. ૨. .
હે પ્રભુ! આપના પવિત્ર માર્ગને અનુસાર રત્નત્રયીને આરાધન સંબંધી જે કંઈ સુકૃત કીધું તે બધું હું અમે ૬ ઈ. ૩ | સર્વ અરિહંતાદિકના જે જે અહત્વાદિક ગુણ છે તે તે સર્વ ગુણ મહાનુભાવ સંબંધી હું અનુદું છું. ૪.
છે વીતરાગ ! મેં આપનું, આપના ઉપદિષ્ટ અનુષ્ઠાનના ફળરૂપ સિધ્ધનું આપના શાસનના રસિક મુનિજનાનું અને આપના પ્રવચનનું હૃદય શુદ્ધિથી શરણ આદરેલું છે. પ.
સર્વ જીવોને હું ખમાવું છું અને તે સર્વ જી મારી ઉપર ક્ષમા કરે ! આપનું અનન્ય શરણ ગ્રહણ કરેલા મુજને તે સર્વ છે ઉપર (રાય) હિત બુદ્ધિ હે! ૬,
હું એક છું, મારું કોઈ નથી અને હું તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com