________________
હે પ્રભુ ! આપની કૃપાથીજ હું આટલી ભૂમિકા (ચેગ્યતા) જામ્યો છુ તે હવે અંદાગ્નિન્ય વડે મારી ઉપેક્ષા કરવી આપને ચે,ગ્ય નથી, હું મહારાજ ! મારી સર્વથા ઇપેક્ષા નહિ'જ કરશે એવી મારી પ્રાર્થના છે. ૮.
હૈ તાંત ! આપજ એક જ્ઞાતા-સર્વ ઉપાય ચતુર છે. વળી આપ શિવાય બીજે કાઈ કૃપાળુ નથી અને મારા જેવા કાઇ કૃપાપાત્ર નથી તેથી હવે આપને જે કરવું વ્યાજખી લાગે તે કરવાની આપ ઢીલ ન કરી. ૯.
ઇતિ ડ
*>=
સપ્તદા પ્રકાશક
(રારભ્ર પ્રતિપત્તિરૂપ)
હૈ પ્રભુ પેાતાનાં કરેલાં પાપની ગર્હા (નિ’દા) કરતે અને સુકૃતની અનુમેદન કરતા હું. અન્ય ચરણુ રહિત
આપના ચરણનુ શરણુ ગ્રહુ છું”. ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com