________________
કહે પણ કો નથી એથી મારી છાની અત્યતાને ધિદ્વાર પડે .
હે પ્રભુ! કદાચિત સંસાર સુખાદિકમાં આસક્ત તે કદાચિત વિરકત કદાચિત કેયુક્ત તે કદાચિત્ ઉપશમવાન એવા મને રાગ દ્વેષ અને મહાદિક તકવડે મકટની પેરે નચાવ્યું છે. ૪.
હે નાથ ! આપના ધર્મ માગને પામ્યા છતાં મેં મન વચન અને કાયાના વ્યાપારથી કરેલા દુચારો વડે મસ્તક ઉપર અગ્નિ મૂક; એટલે મેં મન વચન કાયાના અમદુપરવડે દુર્ગતિનું દુઃખ ઉપાર્જન કર્યું. પ.
હે નાથ કૈલેયનું રક્ષણ કરવા સમયે એવા આપ ત્રાતા (રક્ષક) છતાં મહાદિક ચારો મારાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ અમૂલ્ય ત્રણ રને હરી જય છે તેથી હતાશ એ હું હણી છું. ૬.
છે વીતરાગ ! હું બહુ તીર્થ ભમે, તેમાં મેં માપને જ એક તારક જાગ્યા. તેથી જ હે નાથ હું આપના ચરણે વળગ્યા છે માટે મને લાગે પાર ઉતારે ! ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com