________________
હૈ વીતરાગ ! જે અન્યદર્શની માપના શાસનને પેતાના દર્શનની બરાબર લેખે છે તેઓ હન્ત પ્રતિ સેકે અજ્ઞાન ઉપર્હત જના અમૃતને વિષ તુલ્ય લેખવા જેવું કરે છે. ૫.
હે પ્રભુ ! જે મૂઢ જના અપની ઈષ્યા કરે છે તે વાણી તથા કર્ણથી રહિત હૈ ! કેમકે પનિ'દ્યાક્રિકમાં વાક્ કશું ક્રુિતપણુ શ્રેયકારી છે. વાક્ કર્ણ રહિતપણાથી પરનિક્રાર્દિક કરી ન શકે અને તેથી તથાવિધ દુર્ગતિ ન પામે એ રહસ્યાર્થ છે. ૬.
હે નાથ ! જેમણે આપની માન્નારૂપ અમૃત રસી આમાને સદાય સિ`ચિત કરેલ છે તે પુણ્યવ`ત જનાને અમારા નમસ્કાર હે ! તેમને અમે આ બે હાથ જોડીએ છીએ અને તેમની અમે સેવા કરીયે છીએ. .
હે પ્રભુ ! જે ભૂમિમાં માપના ચરણના નખ કિરણા ચિરકાળ ચૂડામણૅિની આચરણા કરે છે તે ભૂમિને અમારા નમસ્કાર હે ! એથી વધારે ભક્તિ વચનના અસાલથી છુ કહિયે ? ૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com