________________
%
હે પ્રભુ! પોતાના અપકારી કમઠ, ગોશાલકાવિક પર આપે જે અનુગ્રહ કર્યો છે તે અન્યતીથિંક પિતાના ઉપકારી સેવક ઉપર પણ કરતા નથી તેથી આપનું સર્વ ચરિત્ર અલૈકિક-અદભૂત આશ્ચર્યકારી જ છે. ૫,
હે પ્રભુ! આપે ચંડકેશિકાદિક હિંસક પ્રાણીઓને પણ સદ્ગતિ પમાડવા વડે ઉદ્વર્ય અને સ્વઆશ્રિત સર્વનુભૂતિ તથા સુનક્ષત્ર પ્રમુખની રક્ષા નહિ કસ્તાં ઉપેક્ષા કરી. આવું આશ્ચર્યકારી આચરણ સ્વામી શા માટે કરે છે? એમ પૂછવાની પણ કેણુ હામ ભીડે? કોઈ નહિ. ૬.
હે વીતરાગ ! આપે ધ્યાન-સમાધિમાં આત્માને એ તે સ્થિર કરે છે કે “ હું સુખી છું કે દુખી છું ? તે આપને ભાન નથી. ૭.
ધ્યાતા ધ્યેય અને ધ્યાન એ ત્રણે આપમાં એકતાને પામેલાં છે એવું આપનું ચોગ મહામ્ય બીજા (જેમનું હાયપર) બક્ષના સૂક્ષમ માર્ગમાં પ્રવેશેલું નથી તે) કેમ માને? એ તે જે જાણતા હોય તે જ જાણે. ૮.
ઇતિ ચતુર્દશઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com