________________
-પા૫) વ્યાપાર સર્વથા તછ આપે સ્વભાવેજ મનરૂપ રાજ્યને નિરૂપોગી જાણ દૂર કરી દીધું છે. ૧.
હે પ્રભુ! આપે ઇંદ્રિયોને પરાણે નિયંત્રિત કરી નહિ તેમજ તેમને લેલુપતાથી પ્રવર્તાવી પણ નહિ. એવી રીતે બીપી બુદ્ધિથી આપે ઇન્દ્રિયજય કર્યો છે, (ચરમ દહી છેવાથી તદ્દભવે મુક્તિ ગામી એવા પ્રખર જ્ઞાની–વૈરાગી મને હત્મા માટે આ પ્રકાર યુક્ત જ છે. બાકી બીજાએ તે ઇંદ્રિયજય કરવા પોતાની સર્વ શક્તિ ફોરવવી જોઈએ). ૨,
યમ, નિયમાદિક રોગનાં આઠ અંગ પ્રપંચકાય-વિકતાર જેવાં જ જણાય છે. જે એમ ન હોય તે આબાલભાવથી જીવિત પર્યંત ચેગ આપને સહજ ભાવે શી રીતે પ્રાપ્ત થયે? આસનાદિક બાહ્ય વિસ્તાર વગર પરમજ્ઞાન વેરાગ્યાદિક ચોગ આપને સહજ સ્વભાવિકજ પ્રાપ્ત છે. ૩,
અનંતકાળના પરિચિત વિષયમાં પણ આપને અનામગ (વૈરાગ્યો છે અને જન્માવધિ અદષ્ટ-અપરિચિત એવા પણ વેગમાં એકતા છે. આ ઉપર કહેલું આપનું ચરિત્ર માજિક–જેવાતેવાને અપ્રાપ્ય છે. ૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com