________________
પંચદશ પ્રકાર
- હે નાથ! જગજા જયકારી આપના અન્ય ગુણે તે &ર રહે! કેવળ આપની ઉદાત્ત (અનભિભવનીય) અને સાત મુદ્રાવડેજ ત્રણે જગત્ વશ થયેલ છે. ૧. : હે વીતરાગ ! જે મૂર્ખ જનેએ ઇંદ્રાદિકથી પણ મને હન એવા આપને અનાદર કર્યો છે, તેમણે મહાવડે મેરૂને તુણ તુલ્ય લેખે છે અને સમુદ્રને ખાબચીયા જે ગ છે. ૨. , જે મૂર્ખજીએ આપનું શાસન સ્વીકાર્યું નથી તે લાગ્યહીન પ્રાણુઓના હાથમાંથી ચિંતામણિ રત્ન પડી ગયું છે અને પ્રાપ્ત થયેલું અમૃત પણ નિરર્થક થયું છે. .
હે પ્રભુ! નિષ્કારણ વિશ્વવત્સલ એવા આપના ઉપર પણ જે બળતા અગ્નિ જેવી ઇર્ષથી અરૂણ દષ્ટિ ધારે છે તેને અગ્નિ સાક્ષાત પ્રગટ થઈ ભમ કરે” એમ બેલા પાપભીરુ સ્તુતિકાર કહે છે કે એવું બોલવાથી પણ આપ્યું. ચંતા-git qતે.” ૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com