________________
એકનવિ શતિતમ પ્રકાશ
હે પ્રભુ! આપના દિલમાં હું વસું! એ વાર્ત પણ દુર્લભ છે. પરંતુ આપ મારા દીલમાં વસે ! આવી સ્થિર થાઓ ! એટલે બસ, મને બીજી કંઈ જરૂર નથી. ૧.
હે વીતરાગ ! પરવચન કરવામાં કુશળ એવા બીજા લૈકિક દે પિતાથી પ્રતિકૂળ વર્તનાર કેટલાકને કેપથી નિગ્રહ કરીને અને સ્વ અનુકુળ વર્તનાર કેટલાક ભક્તજનેને વરદાનથી સંતોષી મુગ્ધજનોને ઠગે છે. એવા દ્રઢમાં આપ કદાપિ પડતા નથી. ૨.
રાગદ્વેષાદિકના અભાવવડે નહિં પ્રસન્ન થયેલા પતિરાગ થકી મેક્ષાદિક ફળ શી રીતે પમાય ? એ વચન અયુક્ત છે, કેમકે વિશેષ ચિતન્ય રહિતપણથી અપ્રસન્ન છતાં ચિંતામણિ અને કામકુંભાદિક વિધિવત્ આરાધવાથી ફળીભૂત નથી થતા શુ ? થાય છે. એવી જ રીતે વીતરાગ પણ ફળીભૂત થાય છે. વીતરાગ તે અખંડ ઝાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com