________________
હે પ્રભુ! આપ મમત્વ વગર નિગ્ધ મનવાળા છે, માર્જન વગર ઉજવળ વાણીવાળા છે પ્રક્ષાલન કર્યા વગર નિર્મળ આચારવાળા છે તેથી જ શરણ કરવા ગ્ય એવા આપનું શરણ હું સ્વીકારું છું. ૨.
નિષ્કષાય વીરવૃત્તિવાળા મન અને ઇન્દ્રિયને દમનારા અને શાન્તવૃત્તિનું સેવન કરનારા આપે હે પ્રભુ ! વાંક કર્મ કંટકને ખૂબ ફૂટી નાંખ્યા છે (કમંદીનું નિર્દેશન કરી નાંખ્યું છે.) ૩.
રૂદ્ધ નહિ એવા મહાદેવ, ગદા રહિત (યા રોગ - હીત) એવા વિષ્ણુ અને રજો ગુણ રહિત એવા બહ્મા અને થવા જ્ઞાનસ્વરૂપ એવા કેઈ અનિચ્ય પરમાત્માને અમારો નમસ્કાર હે ! ૪
હે પ્રભુ! જળ નિ ચ્યા વગર ફળથી લળી પડતા, અખંડપણથા ગેરવવાળા અને અચિતિત ફળને દેવાવાળા ક૯પવૃક્ષ સમાન આ પથકી હું આલેક પરક સંબંધી કળને પામું છું. ૫.
નિહ છતાં સર્વજનના સ્વામી મમતા રહિત છતાં શાળ અને મધ્યસ્થ છતાં જગત્ પાલક (વિશ્વરક્ષક) એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com