SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ એવા મુજને મહેકાથી મહેતા અને ઇંદ્રાદિકને પણ પૂના એવા આપ શ્રી સ્તુતિ વિષયમાં આવ્યા છે. ૮. . . ઇતિ એકાદશઃ દ્વાદશ પ્રકાશ હે પ્રભુ! પૂર્વ ભવમાં સ્પષ્ટ પુનઃ પુનઃ અભ્યાસથી આપે વૈરાગ્યને એવી રીતે પ્રાપ્ત કરેલ છે કે આ તીર્થકરના ભવમાં તે વૈરાગ્ય જન્મ પર્વત સહજ ભાવને પ્રાપ્ત થ યેલ છે. ૧. હે નાથ ! સભ્ય રત્નત્રયીને આરાધનામાં કુશળ એવા આપને સુખ હેતુમાં જે નિર્મળ વૈરાગ્ય વર્તે છે તે ઈષ્ટ વિયેગાદિ દુઃખ હેતુઓમાં સંભવ નથી. આ શય એ છે કે દુઃખ હેતુથી ઉત્પન્ન થયેલે વૈરાગ્ય પગલાં માણસને ઉપજતા વૈરાગ્ય જે ક્ષણિક-પતગીઓ હોય છે અને સુખ હેતુઓનું એકાન્ત અનિત્યપણું સમજાયાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy