________________
રૂપી કઢજ મેવાકારી છે. કેમકે અગ્નિ વગર અગરૂને મધ-મહિમા વધતે નથી. પ.
હે પ્રભુ! શાસ્ત્રમાં દીપક, સમુદ્રમાં કપ, મરૂ દેશમાં વૃક્ષ, અને શત મળમાં અગ્નિ સમાન દુર્લભ આ આપના વચરણ કમળના રજકણ અમને કલિકાળમાં પ્રારા થયેલ છે. ૬.
હે પ્રભુ! આપના દર્શન (શાસન) ૨હિત કુલ યુ ગાદિકમાં હું જવ અટવા મથે ભટક છું તેથી જેમાં આપનું દર્શન પ્રાપ્ત થયું એવા કલિકાળને અમારે નમસ્કાર ! ૭.
હે પ્રભુ! જેમ વિષહારિ રનથી વિષયુકત ફણીધર શેશે છે તેમ સંપૂર્ણ) દેવરહિત એવા આપથી બહુ દેવયુક્ત એ કલિકાલ પણ શેભા પામે છે. ૮
ઇતિ નમઃ – 8:૨ામ પ્રકાશ
હે ભગવાન મારા મનની પ્રસનતાથી આ પ્રમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com