________________
અમે જરૂ૨૪ જોતા નથી. કેમકે આગાળ ગોપાળ પ્રશ્રિદ્ધ એવા જીવાર્દિક પદાર્થને પણ તે જાણતા-માનતા નથી તેથી તે વિચાર બાહ્ય છે. એવી રીતે પ્રતિપક્ષના પ્રતિક્ષેપ (નિરાક્ષ) કરી છેવટ કહે છે. ૧૧
હે પ્રભુ ! તે કારણથી તત્ત્વજ્ઞાની પુરૂષાએ ઉત્પાદ, વ્યય અને જૈવ્ય યુક્ત વસ્તુતત્ત્વ જે આપે પ્રથમથીજ 6પદિશ્યું છે તેનેજ ગેરસાદિકની પેરે સ્વીકાર્યું છે. જેમ એરસ દુધપણે વિનાશ પામી દહીંપણે ઉત્પન્ન થઈ ગેરસ પણે કાયમ રહે છે તેમ દરેક વસ્તુ ઉત્પાદ ય અને પ્રવ્યુ મુક્તજ હેઇ શકે છે. ૧૨.
ધૃતિ અષ્ટમ
જ
નવમ પ્રકાશક
(કાલ સાવલાપનપૂર્વક એ છત્રતા સૂચક)
૨ વીતરાગ ! જ્યાં થાડાજ વખતના સમયથી આપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com