________________
વિવેચન-નિત્ય આત્માને સ્વભાવ એક સરખો હેવાથી જે તે સુખને ભેગા કરવા પ્રવૃત થાય તે તે - દય સુખ જ ભગવે દુઃખ નજ ભગવે તેમજ દુઃખ આશ્રી સમજવું. જે સવભાવ ભેદ થાય તે નિત્યતા જળવાય નહિ. એકાંત અનિત્ય પક્ષમાં પણ ઉત્પતિ અનંતર ક્ષણ માત્રમાં વિનર થઈ જવાથી સુખ દુઃખને સંભવ તે નથી. કેમકે તે પ્રત્યેક સુખ દુઃખને અનુભવ તે બહુ ક્ષણેએ થવા એમ છે.
નિત્ય એકાન્ત દર્શનમાં તેમજ અનિત્ય એકન દર્શન નમાં પુણ્ય પાપ તથા અન્ય મેક્ષ પણ ઘટી શકતા નથી. ૨
વિવેચન-નિત્ય પક્ષમાં ઉપર જણાવ્યા મુજબ આ
જે પુણ્યમાં પ્રવૃત્ત થાય તે પુણ્યજ અને પાપમાં પ્રવૃત્ત થાય તે પાપજ તેમજ અન્ય અને મેક્ષ આશી સમજવું, અનિત્ય પક્ષમાં પણ તે ઘટે નહિ. કેમકે મે કરી તેને સ્વીકાર કરતાં ચારક્ષણ સ્થાયિપણું થાય અને એક સાથે જ સ્વીકાર કરતાં છાયા, આતપ અને જળ, અનિની પેરે પરસ્પર વિરૂદ્ધ તેમનું એકત્ર આત્મામાં આe Wાન શી રીતે થાય?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com