________________ 20 પણ કષાય અને દુર્ગાનમાં ચડે છે. ધર્મના કાર્યને પકડતા હે તે આ ન બને. બેલે, જિનદર્શન કે જિન–સ્તવન કરતાં તમારી અને પ્રભુની વચમાં કેઈ આડે આવીને ઊભે તે શું કરો? 2 એના પર ગુસસે જ ને ? એ શું કર્યું? દર્શન–સ્તવનથી વીતરાગ તરફ વળવાનું બાજુએ રાખ્યું, ને કષાય તથા દુર્ગાનમાં ચડયા! અહીં જે ધર્મને મર્મ પકડતા છે તે તરત મનમાં લાવે કે આ વચમાં ઊભે રહેનાર ભાગ્યશાળી પણ પોતે પ્રભુદર્શન-પૂજનની પવિત્ર કિયા કરી રહ્યો છે માટે એનાં દર્શન-પૂજનની અનુમોદના કરું, અને એને સાધર્મિક વાત્સલ્યથી નવરાવી દઉં. આ જ મારે દર્શન સ્તવનને ધર્મ છે, ધર્મને મર્મ છે, અને એ સાચવું તે જ વીતરાગની સન્મુખ વળવાનું થાય. નહિતર તે કષાય કે દુર્ગાન કરતા તે વીતરાગથી પરા મુખ થઈ એમનાથી આઘા ખસવાનું થાય.” છે આ તમારા જીવનમાં ધર્મને મર્મ પકડવાનું? જાણે છે ને પેલી સુલસી શ્રાવિકાને દેવની પરીક્ષા વખતે શું થયું તે? ઈન્દ્ર સુલસાના ધર્મસવની પ્રશંસા કરી છે અને એને સેનાપતિ દેવ