________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ मोक्षशब्देनाभिधातुमिष्टा यस्मात् तदुपलक्षितोपरियोजनक्रोशषड्भागो, भगवतामाकाशदेशः प्रादेशि दिव्यदृश्वभिराधारः, तस्यायं मार्गः पन्थाः, समस्तप्रत्यपायवियुतः पाटलिपुत्रगामिमार्गवन्मोक्षमार्ग इत्यस्य एष त्रिविध इत्येतद्विवरणम् । एवं सामान्येन सूत्रप्रकाशः प्रत्यपादि ।
भा० तं परस्ताल्लक्षणतो विधानतश्च विस्तरेणोपदेक्ष्यामः ।
अधुना परः प्रश्नयति-किमेतावदेव मोक्षमार्गोपदेशनमुत विस्तरेणाप्यस्ति किञ्चिदिति ? अस्तीत्याह । यद्यस्ति किमिति नोच्यते? आह-तं परस्तादित्यादि । तमिति मोक्षमार्गमनन्तरश्रुतं વિવક્ષિત નથી – કહેવાને ઈચ્છાયેલ નથી, પરંતુ કર્મોની જે મુકાતી-મુક્ત કરાતી - ક્ષય કરાતી અવસ્થા છે, તેના શોધન માટે = તેની સંપૂર્ણપણે શુદ્ધિ કરવા માટે આ સમ્યગ્ગદર્શનાદિ ત્રણ સાધનો પ્રવર્તે છે, કાર્યરત બને છે...
અથવા “ઈશસ્ત્રાગુભાર’ નામની પૃથ્વી “મોક્ષ પદથી કહેવી ઈષ્ટ છે. કારણ કે, તે પૃથ્વીથી ઓળખાતો - સૂચવાતો તેની ઉપરનો જે ૧ યોજન = ૪ ગાઉ પ્રમાણ ભાગ (ક્ષત્ર) છે, તેમાંથી ૩ ગાઉ છોડીને જે ઉપરનો શેષ = એટલે કે ૧ ગાઉ (કોશ) (બે હજાર ધનુષ્ય) પ્રમાણ ક્ષેત્ર છે, તેના છઠ્ઠા ભાગ સુધી (એટલે કે લગભગ ૩૩૩ ધનુષ્ય પ્રમાણ ક્ષેત્રમાં) દિવ્ય-દષ્ટિવાળા (કેવળજ્ઞાની) જિનેશ્વર દેવોએ સિદ્ધ ભગવાનનો આકાશ-પ્રદેશ = આધાર બતાવેલો છે. તેનો આ માર્ગ = પંથ તે મોક્ષમાર્ગ અર્થાત્ સર્વ ઉપદ્રવથી રહિત - પાટલિપુત્ર જનારા માર્ગના જેવો - મોક્ષે લઈ જનારો મોક્ષમાર્ગ છે. આનું મોક્ષ માર્ગનું) “સમ્યગુદર્શન વગેરે ત્રણ પ્રકારવાળો છે' એમ વિવરણ | વિવેચન છે. આ પ્રમાણે સામાન્યથી સૂત્રનો પ્રકાશ = સૂત્રાર્થ કહેલો છે.
- હવે શિષ્યાદિ બીજા વ્યક્તિ અહીં પ્રશ્ન કરે છે પ્રશ્ન : શું આટલો જ મોક્ષમાર્ગનો ઉપદેશ છે કે વિસ્તારથી પણ કંઈક છે? જવાબઃ વિસ્તારથી પણ છે. પ્રશ્નઃ જો હોય તો શા માટે વિસ્તારથી જણાવતાં નથી ? આનો જવાબ ભાષ્યકાર આપે છે.
ભાષ્ય : તેને (મોક્ષમાર્ગને) અમે (૧) લક્ષણ વડે અને (ર) વિધાન વડે વિસ્તારથી આગળ કહીશું.
* “લક્ષણનું સ્વરૂપ અને બે પ્રકારો જ પ્રેમપ્રભા જવાબઃ તેને મોક્ષમાર્ગને અમે (૧) લક્ષણ વડે અને (૨) વિધાન (ભેદ) વડે વિસ્તારથી આગળ કહેવાના જ છીએ. આ પ્રમાણે ભાષ્યનો સમુદિત-ભેગો અર્થ છે. ૨. ટીનુસારેગo | R૦ મુ. | ૨. પૂ. I પુર૦ ૫. I ૩. પવિષ વિત્યા૬૦ પૂ. I