________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ अ० १
सम्यगिति ज्ञानचरणयोरुपाधित्वेनोपादायि सूरिणा । अथवा दर्शनज्ञानचारित्राणां त्रयाणामपि व्यभिचार उपलभ्यते, यतो मिथ्यादर्शनपुद्गलोदये जीवस्य मिथ्यादर्शनं मिथ्याज्ञानं मिथ्याचारित्रमिति मुक्तेरसाधकत्वाद् मिथ्याशब्देन विशेष्यन्ते, तान्येव सम्यग्दृष्टेर्मुक्तिसाधनत्वाद् यथार्थग्राहित्वाच्च सम्यक्शब्देन विशेष्यन्ते, दर्शनं च ज्ञानं च चारित्रं च दर्शनज्ञानचारित्राणि सम्यक् च तानि दर्शनादीनि चेति सम्यग्दर्शनज्ञानचारित्राणि इति, अतो व्यभिचाराद् युक्तं यत् सम्यक्शब्देन सर्वाणि दर्शनादीनि विशेषयति । चारित्रमिति योऽयमितिशब्दः स इयत्तां
६
આવી પણ શંકા થાય કે, “શું આ જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષના કારણ રૂપે બને છે કે નથી બનતાં ?” આવી શંકાને ખતમ કરવા માટે ગ્રંથકાર સૂરિજીએ ‘સમ્યક્’ શબ્દનો ‘જ્ઞાન’ અને ‘ચારિત્ર’ના વિશેષણ તરીકે પ્રયોગ કરેલો છે. આથી જેમ (૧) સમ્યગ્દર્શન એ મોક્ષનું કારણ છે તેમ (૨) સમ્યજ્ઞાન અને (૩) સમ્યક્ચારિત્ર પણ મોક્ષનું સાક્ષાત્સીધું કારણ છે, એમ સ્પષ્ટ રૂપે જણાઈ જશે.
અથવા (ત્રીજું સમાધાન) ‘સમ્યક્’ પદ વિનાના - સામાન્યથી ગ્રહણ કરાતાં એવાં (૧) દર્શન, (૨) જ્ઞાન અને (૩) ચારિત્ર એ ત્રણેયનો વ્યભિચાર અર્થાત્ મોક્ષમાર્ગ તરીકે અપ્રતિબદ્ધતા - અનિયમ જણાય છે. (આથી મોક્ષ પ્રત્યે નિયમથી કારણ બનતા નથી.) કારણ કે, જ્યારે મિથ્યાદર્શનના (= મિથ્યાત્વ રૂપ દર્શન-મોહનીય કર્મના) પુદ્ગલોનો (કર્મોનો) ઉદય થાય ત્યારે જીવને જે દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રાપ્ત થાય છે, તે (૧) મિથ્યાદર્શન (૨) મિથ્યા-જ્ઞાન અને (૩) મિથ્યા-ચારિત્ર પ્રાપ્ત થાય છે. આવા દર્શન-જ્ઞાન-ચારિત્ર એ મુક્તિના સાધક (કારણ) ન હોવાથી ‘મિથ્યા' શબ્દ વડે વિશેષિત કરાય છે. આ જ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ જો સમ્યગ્દષ્ટ આત્માના હોય તો તે મોક્ષના સાધક-હેતુ બનતાં હોવાથી તેમજ જે પ્રમાણે વસ્તુ/પદાર્થ હોય તે પ્રમાણે તેનું ગ્રહણ કરનારા (યથાર્થગ્રાહી) હોવાથી ‘સમ્યક્' શબ્દથી વિશેષિત કરાય છે.- વિશેષ રૂપે જણાવાય છે.
આમ સૂત્રમાં જણાવેલ ‘સમ્યક્’ શબ્દનો ત્રણેયની સાથે આ પ્રમાણે સંબંધ કરાય છેવર્ણન = જ્ઞાન = ચારિત્ર વ્રુતિ - વર્ણનજ્ઞાનવારિત્રાળિ । (આમ દ્વન્દ્વ-સમાસ કર્યા પછી) સભ્ય∞ = તાનિ રન-જ્ઞાનિ-ચારિત્રાળિ કૃતિ (સમ્યક્ એવા દર્શન-જ્ઞાન-ચારિત્ર, તે) સમ્યક્-વર્ણનજ્ઞાન-ચારિત્રાણિ આ પ્રમાણે કર્મધારય-સમાસ થાય છે... આ રીતે એકલાં દર્શન વગેરે પદોનું મોક્ષના કારણ તરીકે નિયમન-સંવાદિતા (અવ્યભિચાર) ન હોવાથી મોક્ષના કારણ તરીકે નિશ્ચિત કરવા માટે ‘સમ્યક્' શબ્દનો દર્શન વગેરે ત્રણેયની સાથે