________________
सू० १]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
दर्शयति, एतावन्तिएव मुक्तेर्मार्गो नातोऽन्योऽस्ति । एष इत्यनेन तु इतिना इयत्ताऽवधृतस्वभावमन्तर्विपरिवर्तमानं स्वप्रत्यक्षं परस्मै वा सामान्येन प्रतिपादितं परप्रत्यक्षं निर्दिशति । तिस्रो विधाः प्रकारा अनन्तरप्रदर्शिता यस्य स त्रिविधः । कोऽसौ ?, उच्यते - सूत्रोपन्यस्तो मोक्षमार्ग इति ।
मोक्ष इति च ज्ञानावरणाद्यष्टविधकर्मक्षयलक्षणः केवलात्मस्वभावः कथ्यते स्वात्मावस्थानरूपो, न स्थानम्, यतो मोक्षस्य मार्गः शुद्धिरुच्यते, न पुनर्धाम्नः शुद्धिर्विवक्षिता, या त्वसौ कर्मणां मुच्यमानतवस्था तच्छोधनायैतानि प्रवर्तन्ते । अथवा ईषत् प्राग्भारधरणी વિશેષણ રૂપે પ્રયોગ કરેલો છે, તે યોગ્ય છે - સાર્થક છે.
ભાષ્યમાં ચારિત્ર કૃતિ આમા જે કૃતિ શબ્દ છે, તે આટલી-અમુક ચોક્કસ સંખ્યાને (પરિમાણને) જણાવે છે. આટલો જ = સમ્યગ્દર્શનાદિ ત્રણ જ મોક્ષમાર્ગ છે. આનાથી અન્ય કોઈ મોક્ષમાર્ગ નથી. (અર્થાત્ બીજા કોઈપણ યોગને મોક્ષ-માર્ગ રૂપે માનેલાં હશે તો પણ તેનો આ ત્રણમાં જ એક યા બીજી રીતે અવશ્ય સમાવેશ થઈ જાય છે, એમ સમજવું.)
૫ (= આ) એવા પદથી કૃતિ શબ્દ વડે જેની ઈયત્તા = ચોક્કસ સંખ્યા નક્કી કરેલી એવા સ્વરૂપ (સ્વભાવ)વાળા - અને અંતરમાં = ચિત્તમાં રમતાં, અનુભવાતાં (વિપરિણમન પામતા) એવા સ્વ-આત્માને અર્થાત્ ગ્રંથકાર-મહર્ષિને પ્રત્યક્ષ એવા ત્રિવિધ મોક્ષમાર્ગનો નિર્દેશ કરે છે. અથવા તો બીજા (શિષ્યાદિ) આગળ સામાન્યથી પ્રતિપાદન કરાયેલકહેવાઈ ગયેલ હોવાથી પર-પ્રત્યક્ષ = - બીજાઓને પણ જે પ્રત્યક્ષ જણાય છે એવા મોક્ષમાર્ગને જણાવે છે.
* મોક્ષ-શબ્દના વિવિધ અર્થોં
ત્રિવિધઃ = હમણાં જ ઉપર બતાવેલ ત્રણ પ્રકાર છે જેના તે ત્રણ પ્રકારવાળો... પ્રશ્ન : તે શું છે ? જવાબ ઃ સૂત્રમાં સાક્ષાત્ કહેલ મોક્ષમાર્ગ છે. તિો વિધા યસ્ય, મૈં ત્રિવિધ: મોક્ષમાર્ગ કૃતિ । એમ વિગ્રહ છે. ‘મોક્ષ’ પદથી જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મોના (સંપૂર્ણ) ક્ષય સ્વરૂપ – પોતાના આત્મામાં અવસ્થાન રૂપ જે કેવળ આત્મસ્વભાવ છે, તે કહેવાય છે, વિવક્ષિત છે, પરંતુ, મોક્ષ રૂપ સ્થાન (સિદ્ધશિલા) અર્થ લેવાનો નથી. કારણ કે, ‘શુદ્ધિ’ એ મોક્ષમાર્ગ કહેવાય છે. આથી મોક્ષ રૂપ ધામની સ્થાનની શુદ્ધિ
-
૧. પાક્ષુિ। માનાવ॰ મુ. |
=