________________
પર
પુપો કહી રહ્યા છે કે ....... કરમાતા પહેલા પરિમલ
પ્રસારી જાઓ; દીપકે કહી રહ્યાં છે કે ... જાતે જશો જગતને પોત
અપર જાઓ ધૂપસળી કહી રહી છે કે ..... સળગીને સહુને સુવાસ
સમપી જા; ચંદન કહી રહ્યું છે કે ....... જાતે ઘસાઈને બીજાને
શીતલતા અપર જાઓ
પૂ. શાસનસમ્રાટના આ જ્ઞાવતા ૫. સાધ્વી શ્રી સર્વપ્રભાશ્રીજીના શિષ્યા પૂજ્ય સાધ્વી શ્રી સૌમ્યપ્રભાશ્રીજી આદિ ઠાણું ૧૨ની પ્રેરણ થી
| ૦ પ્રાકૃતિક પદાર્થો આત્મ-બલિદાનથી જગતની
ઉપકૃતિનું સ્થાન કરે છે. આ લૌકિક ૨હ છે પરંતુ, લે કેત્તર દષ્ટિ અને શક્તિ અદ્દભુત તથા અનેખી છે તિનાણું તારયા, બુદ્ધાણું બહયાણું, મુત્તાણું અગાણું.” ૦ અર્થાત :
(નમુત્યુમ ) પિતે તરે છે, અન્યને તારે છે,
પિતે બોધ પામે છે અન્યને પમાડે છે, પતે કર્મ-મૃત બને છે,
અન્યને મુક્ત કરાવે છે. ૦ શ્રી ભગવાન મહાવીરના શાસનની ૭૫ મી પાટ દીપાવી, | જિન-શાસનની અજોડ પ્રભાવના, તીર્ણોદ્ધાર, જીર્ણોદ્ધાર, અનુષ્ઠાને દ્વાર, ભાદ્ધાર તથા દીહાર કરી-કરાવી અનેક સુરીપંગની ભેટ ધરનાર, જંગમ યુગપ્રધાન શાસન- ધ્ય સંરક્ષક, પરમગુરૂ, અખંડ બ્રહ્મતેજોમૂર્તિ, ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ૧૦૦૮ વિજય નેમિસૂરીશ્વરજી
મહારાજના ચરણકમલમાં
દેટીશઃ વંદનાવલી શ્રી (ગુજરાતી) જૈન વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંધ
૯૬, કેનીંગ સ્ટ્રીટ, કલકત્તા-૭૦૦૦૦૦૧
...
..
.
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org