________________ મહિનચરિત્ર સગે પહેલે.. કેટલાક મુનિરાજે આ શહેરમાં પહેલા કાળમાં મુકિત પામ્યા તથા શ્રાવકે પણ ધર્મકરણ કરીને સ્વર્ગમાં સારી ગતિ પામ્યા. 35. स्पर्शनार्हमतः क्षेत्र-मिदं मत्वा मुनीश्वराः। યથાસુર વસત્તિ + શ્રાદ્ધ સંમાનિતા રામ ની રૂદ્દો ઉપર કહેલા કારણથી આ ક્ષેત્ર ફરવા લાયક છે, એમ વિચારીને ઘણા મુનિરાજો ત્યાં સુખથી રહેતા હતા, અને શ્રાવકે પણ તેમનું ધણું આદરમાન રાખતા હતા. 36. समवात्सुस्तत्र रूप-चन्द्राख्या विमलाशयाः। ચતયો વિરતવાર–સુરાયવ્રતધારિખઃ રૂ૭ | આ નાગરમાં શુદ્ધ અંત:કરણવાળા અને અતિચારરહિત ચોથું વ્રત પાળનારા રૂપચંદનામા યતિ રહેતા હતા. 37. तदा खरतरे गच्छेऽभवन् प्राभाविकास्तु ये। रेखावन्त इमेऽभूवं-स्तेषु विद्याप्रभावतः॥ 38 // તે વખતે ખરતર ગચ્છમાં વિદ્યાના પ્રભાવથી જાણીતા થએલા જે કંઈ જતિઓ હતા, તેમાં એમની પણ ગણતરી હતી. 38. श्रुतं शमाय मन्त्रादि-विज्ञानं विघ्नशान्तये / वचो यदीयं बोधाय धन्यास्ते यतयो भुवि // 39 // શાસ્ત્રને ઘણો અભ્યાસ કરવાથી જે શાંતિ પામે છે, પણ અહંકાર પામતા નથી; મંત્રાદિકના પ્રભાવથી જે શાસનઉપર આવેલું વિધ્ર શમાવે છે, પણ કોઈને વગરકારણે દુ:ખ દેતા નથી; તથા જેમનું વચન કેવળ બોધનેવાસ્તેજ છે, પણ ફેગટ વિવાદ કરવાવાસ્તુ નથી, એવા જતિઓને પણ ભૂતળને વિષે ધન્ય છે. 39 शासनाधीशभगव-न्महावीराद्यथागमत् / संतान एषां तत्प्रास-ङ्गिकं किंचिदिहोच्यते // 40 // વર્તમાન શાસનના ચલાવણાર ભગવાન શ્રી મહાવીર સ્વામીથી રૂપચંદજી સુધીની પાટ પરંપરા શી રીતે આવેલી છે, તે વાત પ્રસંગથી થોડી ઘણું અહીં જણવિએ છઈએ 40. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust