________________ ( 32) मोहनचरिते द्वितीयः सर्गः। છે, એવો માણસ આ શહેરમાં નથી તેથી જ જાણે એને “નાગ " એવું નામ મ ॐ शुं ? 28. आचार्योपाध्यायसाधु-वर्याणामत्र विद्यते / भूयसी स्पर्शना तस्मा-दिदं पावनमुच्यते॥ 30 // આચાર્યો, ઉપાધ્યાયે અને મોટા મુનિરાજ એમની ઘણી ફર્સના આ શહેરમાં થાય છે, તેથી એ ઘણું પવિત્ર કહેવાય છે. 30. सन्ति यद्यपि राष्ट्रेऽस्य पुराण्यन्यानि भूरिशः। तथापि तेभ्यः सर्वेभ्य इदं राज्ञोऽतिवल्लभम् // 31 // આ જોધપુરના રાજયમાં બીજાં ઘણાં શહેર છે, તે પણ તે બધાં કરતાં નાગોર ત્યાંના રાજાને ઘણું વહાલું છે. 31. यद्यप्यस्माद्योधपुरं सुमहदृद्धिशालि च / तथापि राज्ञोऽत्र रुचि- तच्चित्रं यदुच्यते // 32 // जनाः सुकृतिनो यस्मि-न्वसन्ति विमलाशयाः। तत्पुरं नगरं वापि सतां स्वान्तं हरेत्सदा // 33 // એના કરતાં જેઘપુર રાજઘાની હોવાથી ઘણું મોટું અને સુખ સંપન્ન છે તે પણ રાજાની તો નાગોર ઉપરજ ઘણી પ્રીતિ છે. ઠીક જ છે, એમાં કંઈ નવાઈ વાત નથી. કહ્યું છે કે, જે ઠેકાણે શુદ્ધમનવાળા પુણ્યશાળી લેક રહે છે, તે મા શહેર હોય અથવા એક ગામડું હોય તો પણ સત્પના ચિત્તને હમેશા : सेछ. 32-33. प्रायशो निवसन्त्यत्र जनाः सुलभबोधयः। मुनयः समवासार्पुरस्मिन् प्राभाविकास्तथा // 34 // - એ શહેરમાં ઘણું ખરા લેકે સહેજમાં સમકિત પામે એવા રહે છે, તેમ ઘણું પ્રાભાવિક આચાર્યો એમાં પૂર્વકાલે સમોસર્યો. 34. बहवोत्र समाजग्मु-र्मुनयः पञ्चमी गतिम् / श्राद्धास्तथाराध्य धर्म-मवापुः स्वर्गतिं पराम् // 35 // P.P.AC. Gunratnasuri M.S... Jun Gun Aaradhak Trust