________________
13
ઝંપલાળ્યુ. અને અસાધારણ વહેપારનુ જોખમ ખેડવા લાગ્યા. અને સાહસિક સ્વભાવથી વ્યાપારી આલમમાં પેાતાના પ્રભાવ અને પ્રતિભા કાઇ અનેરી પડી. અને કેવળ શુદ્ધ મુદ્ધિ અને કુનેહભરી રીતીથી વ્યાપારમાં પેાતાના પુણ્ય યાગે લગભગ સાત આઠ કરોડની સોંપત્તિ ઉપાર્જીત કરી. ૨૫ને ભારતવર્ષામાં દરેક ઠેકાણે પેાતાના નામને સીક્કો પાડી શાહુ સેાદાગર તરીકેની નામના મેળવી. અને થ્રીટીશ ગવરમેન્ટ અને છેક અમેરીકા સુધી તેઓના નામને પ્રભાવ પડવા લાગ્યા.
શેઠ સાહેબે પેાતાના જીવનમાં ચાર લગ્ન કર્યા. પહેલા લગ્ન ૧૯૪૩ની સાલમાં કર્યાં અને તેમને એક-યા રત્નના જન્મ આપ્યા. અને ફક્ત સાતજ દિવસમાં તેમના ધર્મપત્નિ પરલેાક સિધાવી ગયાં, અને તે પુત્રીનું નામ રત્ન પ્રભાબાઇ રાખવામાં આવ્યું. બીજો વિવાહ સવત ૧૯૫૬માં (મેવાડ) ચિત્તોડગઢમાં થયેા. તે પણ સંવત ૧૯૬૨ની સાલમાં પેટની બીમારીથી સ્વવાસિની થયાં.
ત્રીજો વિવાહ સંવત ૧૯૬૩માં ભાપાળ થયેા, અને તે હાલ વર્તમાનમાં હયાત છે. અને તેનું નામ શ્રીમતિ ક ંચનખાઇ છે. પેાતે સાક્ષાત લક્ષ્મિ સ્વરૂપ અને મહાન સેવાભાવી છે. તેમના આવ્યા પછી શેઠજીના ખજાનામાં લાખ્ખો અને કરાડાની દાલત આવવા લાગી. જાણે લક્ષ્મીદેવીને સાથે લઇનેજ આવ્યા ન હાય.
પેાતે એક સાચી ગૃહિણ પતિપરાયણવળી ધર્માંની શ્રદ્ધાવાળા અને પાપકારી વૃત્તિવાળા હતા. પેાતે સમગ્ર સ્ત્રી સમાજમાં એક આદ` નારી તરીકે ઓળખાતાં હતાં, અને પેાતાના મિલન સાર–સ્વભાવથી સમાજમાં તેમનું સ્થાન એક અગ્રગણ્ય હતું. તેમનું જીવન ક્રૂષ્ણુ જ પાપકારી સ્વભાવના