________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને પરદેશીઓની સ્વારીએથી હિંદુસ્તાનમાં શાંતિ નહેતી તેમજ તે સમયમાં ચૈત્યવાસીઓનું જોર હતું. તેથી તથા પરસ્પર મતનાં ઐતિહાસિક પુસ્તકોને નાશ કરવામાં પરસ્પર પ્રવૃત્તિ થયેલી હેય વા પાછળથી થએલા મુસલમાનોના હુમલાથી તે સમયમાં પુસ્તકોને નાશ થયે હેય. ગમેતેમ હોય પરંતુ હજી ચેકસ સમાધાન થતું નથી. પટ્ટાવલીઓથી તથા પ્રતિમા ઉપર કેરાયેલા લેખેથી હાલ જેટલા ગચછનાં નામે ઉપલબ્ધ થયાં છે, તે આ પુસ્તકમાં દાખલ કરવામાં આવ્યાં છે અને તેનું પત્રવાર અત્રે લીસ્ટ દાખલ કરવામાં આવે છે. શ્રી ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી. નિર્વાણ સંવત ૨૪૭૩ તેમના પટ્ટધર
સુધમાં સ્વામી તેમના પટ્ટ પરંપ- રામાં પ્રગટેલ ગછે. ૧ નિર્ણન્થ ગ૭. ૨ કટિક ગચ્છ.
For Private and Personal Use Only