________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસેનના ચાર શિષ્ય પૈકી દરેકને એકવીણ એકવીશ શિખે થયા. તેનાથી રાશી ગચ્છ નીકવ્યા એમ જણાવવામાં આવ્યું છે, પરંતુ તે રાશી ગોનાં નામ હાલ મળતાં નથી. તેમજ તે પછી વિ. સં. ૯૯૪ માં ઉતનસૂરિના શિષ્યોથી ચોરાશી ગષ્ઠ થયા, પરંતુ તે સમયના ચારાશી ગચ્છનાં નામ મળતાં નથી. ઉતનસૂરિ પછી કેટલાક ગચ્છે નીકળ્યા છે, પણ તે બસે ત્રણસે વર્ષના આંતરે નીકવ્યા છે. જેમકે ખરતરગચ્છ, તપાગચ્છ, અંચલગચ્છ, પુનમીયાગચ્છ વગેરે. અતએવ ઉોતનસૂરિના શિષ્યોથી ચોરાશી ગઢે નીકળ્યા એમ કહેવાય છે, પરંતુ તેનાં તત્સમયનાં નામે હાલ મળતાં નથી એવું કવુિં યુ ક્તિયુક્ત સિદ્ધ કરે છે. વિક્રમ સંવત્ પાંચમા સૈકાથી તે વિક્રમ સંવત નવમા સિકામાં થએલ અનેક આચાર્યોને શંખલા બાંદ ઈતિહાસ જોઈએ તે પ્રમાણમાં મળતો નથી તેનું કારણ એ છે કે હિંદુસ્થાનમાં તે સમયે સર્વદેશોમાં ભયંકર યુદ્ધો પ્રવર્તતાં હતાં
For Private and Personal Use Only