________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-૫, ૬
ભાવાર્થ:
સંપૂર્ણ દેશ પૂર્વધર મહાત્માની દેશના અમોઘ દેશના કહેવાય છે અર્થાત્ ક્યારેય નિષ્ફળ ન થાય તેવા સામર્થ્યવાળી દેશના કહેવાય છે, તેથી દેશનાકાળમાં મહાસંવેગપૂર્વક ઘણા યોગ્ય જીવોમાં સંવેગનું આધાન ક૨વા માટે તેઓ સમર્થ છે, તેથી તેઓના નિમિત્તે ઘણા યોગ્ય જીવોમાં ભગવાનનું શાસન વિશેષરૂપે પરિણમન પામે છે, તેથી તરવાના પ્રબળ કારણરૂપ તીર્થનો ઉપખંભરૂપ પરાર્થ તે મહાત્માઓ સંપાદન કરી શકે છે માટે તેઓને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવાનો ભગવાને નિષેધ કરેલ છે. I૫/૩૭૨૪ા
અવતરણિકા :
यदि नामैवं ततोऽपि किमित्याह
૧૫
અવતરણિકાર્થ :
જો આમ છે=દસ પૂર્વઘર મહાત્મા પરાર્થેસંપાદન કરી શકે એમ છે, તેનાથી પણ શું ?=તેનાથી પણ તેઓને સાપેક્ષયતિધર્મમાં શું વિશેષ લાભ થાય ? એથી કહે છે
-
સૂત્ર :
તથૈવ = ગુરુત્વાત્ ।।૬/રૂ૭૩||
સૂત્રાર્થ
:
તેનું જ=દશ પૂર્વધર દ્વારા કરાયેલા પરાર્થસંપાદનનું જ, ગુરુપણું હોવાથી=નિરપેક્ષયતિધર્મ કરતાં અધિકપણું હોવાથી તેઓને નિરપેક્ષયતિધર્મનો નિષેધ છે. II૬/૩૭૩II
ટીકા ઃ
'तस्य' परार्थसम्पादनस्य, 'एव' चेत्यवधारणे, 'गुरुत्वात्' सर्वधर्मानुष्ठानेभ्य उत्तमत्वात्
।।૬/૩૭૩।।
ટીકાર્ય ઃ
‘તસ્ય’
ગુત્તમત્વાત્ ।। તેનું જ=પરાર્થસંપાદનનું જ, ગુરુપણું હોવાથી=સર્વધર્મ અનુષ્ઠાનોથી ઉત્તમપણું હોવાથી, નિરપેક્ષયતિધર્મનો નિષેધ છે એમ અન્વય છે. ‘વ ચ' એ શબ્દ શ્લોકમાં અવધારણ અર્થમાં છે. II૬/૩૭૩।।
ભાવાર્થ:
દશ પૂર્વધર મહાત્મા જે પ્રકા૨ના અન્ય જીવોના પ્રયોજનનું સંપાદન કરી શકે છે તે પ્રકારના પ્રયોજનનું સંપાદન તેમનાથી ન્યૂન ભણેલા મહાત્માઓ કરી શકતા નથી અને અન્ય જીવોના કલ્યાણના સંપાદનનું કૃત્ય