________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૧, સૂત્ર-૫૮ સૂત્ર -
તવા તવસાત્ T૧૮/૪૨૧Tી સૂત્રાર્થ:
ત્યારે ઉચિત અનુષ્ઠાનકાળમાં, તેનું અસત્વ હોવાથી=અકાળે ફળવાંછારૂપ ઔસુક્યનો અભાવ હોવાથી, સદા ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. પ૮/૪૨૫ll ટીકાઃ
'तदा' प्रवृत्तिकाले 'तस्य' औत्सुक्यस्याऽसत्त्वाद् अभावात्, नहि सम्यगुपायप्रवृत्ता मतिमन्तः कार्योत्सुक्यमवलम्बन्ते, सदुपायस्य कार्यमप्रसाध्योपरमाभावात्, ततो यो यस्य साधनभावेन व्याप्रियते स तत्कार्यप्रवृत्तिकाले नियमात् स्वसत्त्वमादर्शयति, यथा मृत्पिण्डादिर्घटस्य, नादर्शयति चात्मानमौत्सुक्यं कार्यप्रवृत्तिकाले मतिमतामिति कथं तत् तत्साधनभावं लब्धुमर्हतीति, अत एव पठ्यतेऽन्यत्र - "अत्वरापूर्वकं सर्वं गमनं कृत्यमेव वा ।
પ્રણિધાનસમધુમપાયરિદરતઃ રા” (યોવૃષ્ટિપશુ તિ શાહ/૪રકા ટીકાર્ય -
‘તા' .... કૃતિ છે ત્યારે=ઉચિત પ્રવૃત્તિકાળમાં, તેનું=સુક્યનું, અસતપણું હોવાથી અભાવ હોવાથી, સદા ઉચિત પ્રવૃત્તિનો આરંભ કરવો જોઈએ એમ અવય છે.
અહીં પ્રશ્ન થાય કે ઉચિત પ્રવૃત્તિકાળમાં સૂક્યનો અભાવ કેમ છે ? તેને સ્પષ્ટ કરે છે – સમ્યગુઉપાયમાં પ્રવૃત્ત બુદ્ધિમાન પુરુષ કાર્યમાં કૃત્યના ફળમાં, સુક્યનું અવલંબન લેતા નથી; કેમ કે કાર્ય પ્રસાધન કર્યા વગર=ફલની નિષ્પત્તિ કર્યા વગર, સઉપાયના ઉપરમનો અભાવ છે= ક્રિયાની પૂર્ણતાનો અભાવ છે. તેથી=બુદ્ધિમાન પુરુષ ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે સુક્ય હોતું તથી તેથી, જે=જે ઉપાય જેના=જે ફળના સાધતભાવથી=કારણભાવથી, વ્યાપૃત થાય છે તે તે ઉપાય તે કાર્યની પ્રવૃત્તિના કાળમાં ફળનિષ્પતિને અનુકૂળ ઉચિત અનુષ્ઠાનની પ્રવૃત્તિના કાળમાં, નિયમથી સ્વસત્વને બતાવે છે= સ્વસત્તાને બતાવે છે ઉપાયની સત્તાને બતાવે છે, જે પ્રમાણે ઘટની પ્રવૃત્તિકાળમાં મૃપિંડાદિ સ્વસત્તાને બતાવે છે. અને બુદ્ધિમાન પુરુષોના કાર્યની પ્રવૃત્તિકાળમાં ઓસ્ક્ય આત્માને=પોતાની સતાને બતાવતું નથી, એથી કેવી રીતે તે સુક્ય તેના સાધન ભાવને=કાર્યના સાધન ભાવને પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે? અર્થાત્ સુક્ય કાર્યની નિષ્પત્તિનું કારણ નથી. આથી જ મ્મુક્ય કાર્યનિષ્પત્તિનું કારણ નથી એથી જ, અન્ય ગ્રંથમાં કહેવાયું છે –
અતરાપૂર્વક અનાકુલ સર્વગમન જિનાલય આદિમાં ગમન, અથવા કૃત્ય જ=વંદન આદિ કૃત્ય જ, પ્રણિધાન