________________
64
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૭ અતિદુષ્કર છે. આમ છતાં, કોઈક મહાત્મા જિનવચનનું પરમાર્થને જાણીને, એ કર્મોનો ભેદ કરે ત્યારે ક્ષયોપશમભાવનું ચારિત્ર પ્રગટે છે. આમ છતાં સત્તામાં રહેલા મજબૂત કર્મો તેવા પુરુષને પણ મોક્ષમાર્ગના પંથથી ઉત્પથમાં લઈ જાય છે, તેથી બાહ્યથી ચારિત્રની ક્રિયા કરવા છતાં અંતરંગ રીતે મોહનાશને અનુકૂળ વ્યાપાર થતો બંધ થાય છે, તેવા જીવો ગુરુકુલવાસાદિમાં સમ્યક યત્ન કરે તો અંતરંગ સદ્વર્ય ઉલ્લસિત થાય છે, તેથી તેવા જીવોમાં ફરી ચારિત્રનો પરિણામ પ્રગટ થાય છે. ૬/૪૩૩ અવતરણિકા -
સૂત્ર-૬૬ની અવતારણિકામાં શંકા કરેલ કે ચારિત્રના પરિણામવાળા મુનિ હિતાવહ પ્રવૃત્તિ કરે છે તો તેઓને ઉપદેશ કેમ અપાય છે ? તેનું સમાધાન સૂત્ર-૬૬માં ગ્રંથકારશ્રીએ કર્યું. હવે હિતાવહ પ્રવૃત્તિ કરનારા મુનિને અન્ય પ્રયોજનથી પણ ઉપદેશ અપાય છે તે બતાવવા અર્થે કહે છે –
સૂત્ર:
तत्संरक्षणानुष्ठानविषयश्च, चक्रादिप्रवृत्त्यवसानभ्रमाधानज्ञातात् T૬૭/૪રૂ૪ સૂત્રાર્થ :
અને ચક્રાદિની પ્રવૃત્તિની મંદતારૂપ અવસાનમાં ભ્રમના આધાનના દષ્ટાંતથી=દંડ દ્વારા તીવ્ર ભ્રમના આઘાનના દષ્ટાંતથી, તેના સંરક્ષણના અનુષ્ઠાનના વિષયવાળો ઉપદેશ અપાય છે એમ અન્વય છે. I૬૭/૪૩૪ll ટીકા :
'तस्य' चारित्रपरिणामस्य लब्धस्य यत् ‘संरक्षणं' पालनं तदर्थं यदनुष्ठानं तद्विषयः, चः समुच्चये, उपदेशः “वज्जेज्जा संसग्गिं पासत्थाईहिं पावमित्तेहिं ।
%ા ૩ મધુમત્તો સુદ્ધરિત્તેહિં ધીરેટિં ાર૭ા” [પગ્ય. ૭૨૦] [वर्जयेत् संसर्गं पार्श्वस्थादिभिः पापमित्रैः ।
પ્રમત્ત તુ શુદ્ધવારિત્રે ધીરેઃ IIII] इत्यादिरूपो यः स 'चक्रस्य' कुलालादिसंबन्धिनः 'आदि'शब्दादरघट्टयन्त्रादेश्च या 'प्रवृत्तिः' भ्रमणरूपा तस्या 'अवसाने' मन्दतारूपे यद् ‘भ्रमाधानं' पुनरपि दण्डयोगेन तीव्रत्वमाधीयते यथा तथा च(चा)रित्रवतोऽपि जन्तोः तथाविधवीर्यह्रासात् परिणाममन्दतायां तत्तीव्रताऽऽधानार्थमुपदेशः પ્રવર્તત કૃતિ પાઘ૭/૪૩૪