________________
૧૦૩
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૭૨, ૭૩ ટીકા :
“ર” નૈવ “સર્વસાધર્યોનેર' સર્વે ઇર્ષે: “સાર્થ' સઘં તો ૭૨/૪રૂા . ટીકાર્ચ -
ર'... તદ્યોગેન સર્વસાધર્મના યોગથી=સર્વધર્મોથી સાદડ્યું તેના યોગથી, નથી જEદષ્ટાંત તથી જ. I૭૨/૪૩૯ ભાવાર્થ :
સૂત્ર-૭૦માં જે દૃષ્ટાંત આપ્યું તે દૃષ્ટાંતમાં સર્વધર્મોથી સાદૃશ્ય નથી; કેમ કે કોઈક એવા જ દ્રવ્યસાધુને ગ્રહણ કરીને કહેવામાં આવે કે “આ સાધુ ક્યારેય ભાવથી સમંજસ પ્રવૃત્તિ કરવા સમર્થ નથી તેમ ભાવથી યતિ ક્યારેય અસમંજસ પ્રવૃત્તિ કરવા સમર્થ નથી” તો તે સાધુને આશ્રયીને કદાચ સર્વથા સાધર્યની પ્રાપ્તિ થઈ શકે, પરંતુ સૂત્ર-૭૦માં તો સામાન્યથી જે ભાવસાધુ નથી તેઓ ભાવથી સમંજસ પ્રવૃત્તિ કરવા સમર્થ નથી તેમ કહેલ છે, તેથી કેટલાક ભાવથી સાધુ નથી તેઓ પણ કોઈક નિમિત્તને પામીને પાછળથી સમંજસ પ્રવૃત્તિ કરનારા બની શકે, તેથી તે દૃષ્ટાંતમાં સર્વથા સાધમ્યની પ્રાપ્તિ નથી. II૭૨/૪૩૯ અવતરણિકા :
एतत्कुत ? इत्याह - અવતરણિકાર્ય :
આ=ભાવસાધુ ક્યારેય પણ અસમંજસ પ્રવૃત્તિ કરી શકે નહિ એ, કેમ છે ? એથી કહે છે – સૂત્ર :
यतेस्तदप्रवृत्तिनिमित्तस्य गरीयस्त्वात् ।।७३/४४०।। સૂત્રાર્થ:
ચતિના તેના પ્રવૃત્તિનિમિત્તનું માધ્યસ્થ પરિણતિવાળા ભાવયતિના અસમંજસમાં પ્રવૃત્તિના નિમિત્તનું, ગુરુપણું હોવાથી મધ્યસ્થ પરિણતિવાળા મુનિઓ ક્યારેય પણ સંયમમાં અસમંજસ પ્રવૃત્તિ કરવા અર્થે સમર્થ નથી એમ અન્વય છે. I૭૩/૪૪oll ટીકા :_ 'यतेः' साधोः 'तत्र' असमञ्जसे 'अप्रवृत्तौ निमित्तस्य' सम्यग्दर्शनादिपरिणामस्य 'गरीयस्त्वात्' असमञ्जसप्रवृत्तिनिमित्तान्मिथ्यात्वादेस्तथाविधकर्मोदयजन्यात् अत एव जीवास्वभावभूतात् સશતિપુત્વાન્ II૭૩/૪૪૦ના